વલસાડમાં ભાદરવો ભરપૂર:વાપી, ધરમપુર, કપરાડા સહિતમાં ધોધમાર વરસાદ, રોડ-રસ્તા પર પાણી ભરાયા, વાહનચાલકોને હાલાકી

વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ યથાવત્ છે. આજે વાપી અને પારડીમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વાપીમાં વરસાદ પડતા ઠેર ઠેર પાણી ભરાયા છે. વાપી સ્ટેશન રોડ, ગીતાનગર રોડ, વાપી રેલવે અંડરપાસમાં…